રાજકોટમાં ટળી એક મોટી દુર્ઘટના! ઓવરબ્રિજ પરથી પસાર થતા ટ્રકમાંથી નીચે પટકાઈ વજનદાર પાઈપ

Huge pipeline falls on BRTS route from RMCs truck big mishap averted Rajkot

રાજકોટમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી છે. ઘટના છે શહીદ ઓવરબ્રિજ પરની. જ્યાંથી એક ટ્રક વજનદાર પાણીની પાઈપ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન લોક કરેલી પાઈપનું દોરડું ખુલી જતાં વજનદાર પાઈપ બ્રિજની નીચે BRTS રૂટ પર પટકાઈ હતી. સદનસીબે તે સમયે ત્યાંથી કોઈ પસાર નહોતું થતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જો આટલી મોટી વજનદાર પાઈપ કોઈના ઉપર પડે તો મોત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

READ  Delhi Violence: દિલ્હીમાં અત્યાર સુધી 17 લોકોના મોત, 56 પોલીસકર્મી સહિત 200 લોકો ઈજાગ્રસ્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો

FB Comments