હૈદરાબાદના જાણીતા હુસૈન સાગર ઝીલનું નામ બદલીને ‘જયશ્રી રામ સાગર’ થયું!

એક અજીબ ઘટનામાં ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિષ્ઠિત મૂર્તિ માટે હૈદરાબાદના જાણીતા હુસૈન સાગર ઝીલ ઘણા દિવસો સુધી ગૂગલ મેપ પર ‘જય શ્રી રામ સાગર’ તરીકે જોવા મળ્યુ, કંપની દ્વારા હવે તેને સુધારી દેવામાં આવ્યુ છે. લોકો આ જોઈને આશ્ચર્યચકીત થઈ રહ્યા હતા કે હુસૈન સાગર ઝીલનું નામ ‘જય શ્રીરામ સાગર’ કેમ જોવા મળી રહ્યું છે. તેની વિરૂદ્ધ લોકોએ તેમનો ગુસ્સો ટ્વિટર પર કાઢ્યો છે.

READ  ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

એક ટ્વીટર યુઝર્સે લખ્યું કે આ હૈદરાબાદની હુસૈન સાગર ઝીલ છે. અચાનક આ ‘જય શ્રી રામ સાગર’ બની ગયુ છે અને મને આશ્ચર્ય છે કે ગૂગલે તેને કોઈ પણ પ્રકારે એડિટ કર્યુ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરાની બોડેલી APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

 

એક અન્ય ટ્વીટર યુઝર્સે લખ્યું અસામાજિક તત્વોએ ગૂગલ મેપમાં હૈદરાબાદની હુસૈન સાગર ઝીલનું નામ જય શ્રી રામ સાગર કરી દીધું. ઈબ્રાહિમ કુલી કુતુબ શાહે હુસૈન સાગરને બનાવવા આદેશ આપ્યો હતો અને તેને વર્ષ 1563માં બનાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટના ગૂગલ મેપ પર ફેબ્રુઆરીમાં બની હતી, ત્યારે શહેરના ‘સાલારજંગ પુલ’નું નામ બદલીને ‘છત્રપતિ શિવાજી બ્રિજ’ કરી દેવામાં આવ્યું હતું.

READ  વડાપ્રધાન મોદીએ અભિનેતા આમિર ખાનનો માન્યો આભાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments