હૈદરાબાદમાં લોકલ ટ્રેનથી ટકરાઈ એક્સપ્રેસ ટ્રેન, ઘણાં યાત્રીઓ ઘાયલ

હૈદરાબાદના કાચેગુડા સ્ટેશન પર 2 ટ્રેનોની વચ્ચે અકસ્માત સર્જાયો છે. કોંગુ એક્સપ્રેસ અને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ટ્રેનની વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘણાં યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે રેલવે અને સ્થાનીક તંત્રના અધિકારી પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ અકસ્માત ત્યારે થયો, જ્યારે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહેલી કોંગુ એક્સપ્રેસને MMTS ટ્રેને ટક્કર મારી દીધી. સિગ્નલની ભૂલના કારણે આ અકસ્માત થયો હતો. હાલમાં ઘણી ટ્રેનોને ફરીથી શેડ્યુલ કરવામાં આવી અને ટ્રેકને ખાલી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

READ  ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલામાં અમદાવાદના 1 વ્યકિતને વાગી ગોળી, તેમના પુત્રને મળવા ગયા હતા ક્રાઈસ્ટચર્ચ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments