VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી કર્યું અભિવાદન

Hyderabad: People celebrate and cheer for police at site where vet rape & murder accused were killed

હૈદરાબાદ રેપકાંડના એન્કાઉન્ટરને સમગ્ર દેશ આવકારી રહ્યો છે. ત્યારે હૈદરાબાદમાં સ્થાનિકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી તેને અભિનંદન પાઠવ્યા હતા. NH-44 પરથી અંડરપાસ બ્રિજ નીચે ઉભેલી પોલીસ પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો: હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી

તો મહિલાઓએ પોલીસ અધિકારીઓને મીઠાઈ ખવડાવીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોએ આતશબાજી કરી એન્કાઉન્ટરના નિર્ણયનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. ટ્વીટર પર હૈદરાબાદ પોલીસના વખાણ થઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી ભાગવાનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments