હૈદરાબાદ: તબીબ યુવતીને દારુ પીવડાવી આચર્યું હતું દુષ્કર્મ, બાદમાં જીવતી સળગાવી

Hyderabad Doctor Rape Case

હૈદરાબાદી તબીબ યુવતીના બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓએ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી છે. બળાત્કારીઓએ પહેલા પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો. જે બાદ આરોપીઓ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યાં. પીડિતા મદદ માટે આજીજી કરતી રહી. તેને સાંભળનાર ત્યાં કોઈ જ નહોતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એગ્ઝિટ પોલ આવ્યા, શેરબજારમાં દિવાળી લાવ્યાઃ છેલ્લા 10 વર્ષમાં સેન્સક્સમાં આટલો મોટો ઉછાળો અને ડોલર સામે રૂપિયો મજબૂત

People Cand;le march Hyderabad Rape Case

આ પણ વાંચો :  તમે મોંઘાભાવની બ્યુટી પ્રોડક્ટ ખરીદો છો તે ડુપ્લીકેટ પણ હોય શકે, જુઓ VIDEO

હેવાનોએ જરા પણ દયા ન બતાવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પીડિતાના મોત બાદ તેના શબ સાથે પણ બળાત્કારીઓ દુષ્કર્મ ગુજારતા જ રહ્યાં. રિમાન્ડ રિપોર્ટની કબુલાત અનુસાર આરોપીએ રાત્રે 9-30 વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધી બળાત્કાર કરતા રહ્યાં. શાદનગર બ્રિજની નીચે ઉતારતા સમયે પીડિતા જીવતી હોવાની શંકા થતા જ તેને જીવતી સળગાવી દીધી. ફોરેન્સિક ટીમે લોહીના ધબ્બા અને પીડિતાના વાળ સહિતના અગત્યના પુરાવા પણ જપ્ત કર્યા છે. આ સિવાય કેસમાં જલદી ફરિયાદ ન લેનારા 3 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.

READ  અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના પગલે આ રૂટ પર કરવામાં આવશે ફેરફાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે સરળતા રહી છે. આ આરોપીઓમાં મોહમ્મદ આરીફ, જોલુ નવીન, જોલુ શિવા અને ચિંતાકુંતા કેશાવુલુનો સમાવેશ થાય છે. પોલીસે લોકેશનના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Video: વરસાદી પાણીથી કર્યો કૂવો રીચાર્જ

 

 

Oops, something went wrong.
FB Comments