હૈદરાબાદમાં હૈવાનિયતની હદ: પોલીસે તમામ આરોપીની કરી ધરપકડ, સમગ્ર કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવાશે

Hyderabad rape-murder: Police to request hearing in fast-track court Hyderabad rape-murder case police e tamam aaropi ni kari dharpakad samagr case fast track court ma lai javase

હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પોલીસે આખરે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર અને ક્લિનરનો સમાવેશ થાય છે. પોલીસ આ સમગ્ર કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જશે. જેથી પીડિતાના પરિવારને ઝડપથી ન્યાય મળી શકે. પોલીસ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે.

READ  VIDEO: નરોડાના MLA બાદ અમરનાથ વોટર પાર્કમાં મહિલાઓને લાકડીઓ વડે માર મારવાની ઘટના

 

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ષડયંત્રના ભાગરૂપે યુવતીની સ્કૂટીમાં પંચર પાડ્યું હતું. મદદના બહાને તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. હૈવાનિયતની આ ઘટના દરમિયાન મોહમ્મદ આરિફ નામના આરોપીએ યુવતીનું મોં દબાવી રાખ્યું હતું. જેથી તે મદદ માટે બુમો ન પાડી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં સતત પડી રહ્યો છે ભારે વરસાદ, સિવિલ હોસ્પિટલમાં ભરાયા પાણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદને શર્મશાર કરતી આ ઘટના ગત બુધવારે રાત્રે 9.30થી 10 વાગ્યા દરમિયાન બની હતી. એક ષડયંત્રના ભાગરૂપે આ હૈવાનિયતપૂર્ણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 18માં દિવસે વધારો, આને કહેવાય 'અચ્છેદિન'?

 

FB Comments