VIDEO: 2 બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

Hyderabad Video of terrible accident on Tank Bund goes viral

હૈદરાબાદના હુસૈનસાગર તળાવ નજીક ટેંક બંડ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. 23 તારીખની વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક પર 2 લોકો જઇ રહ્યાં હતા.

આ પણ વાંચો: સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

અચાનક આ બાઇકસવાર યુ-ટર્ન લેતા પાછળ પુરપાટે આવી રહેલી બાઇકે જોરદાર ટક્કર આપી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  વડોદરા : મંગળ બજારમાં આવેલા મુનશીના ખાંચામાં આગ લાગતાં અફડા-તફડી, 2ના મોત : જુઓ વીડિયો