જાણો કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કઈ પાર્ટી સાથે જોડાશે

બોલિવૂડ અભિનેત્રી અને તાજેતરમાં જ જણે કોંગ્રેસને અલવીદા કર્યું છે તે ઉર્મિલા માતોંડકર ભાજપમાં જશે કે શિવસેનામાં તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વાત ચર્ચાનો વિષય એટલા માટે બની કારણકે ઉદ્ધવ ઠાકરેના સચિવ મિલીંદ નાર્વેકરે ઉર્મિલા માતોંડકરને ફોન કર્યો હતો. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર મિલીંદ નાર્વેકરે કોઈ વ્યક્તિગત કામથી ઉર્મિલા માતોંડકરને ફોન કર્યો હતો. તો આ તરફ ઉર્મિલા માતોંડકરે પણ સ્પષ્ટતા કરી કે તેઓ હાલ કોઈ પણ પાર્ટીમાં જોડાવાના નથી.

READ  કોણ હશે નવા લોકસભા સ્પીકર ? આ નામ છે સૌથી વધુ ચર્ચામાં

આ પણ વાંચો: ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં મોદીની સાથે ટ્રંપનું સામેલ થવું તે પાકિસ્તાન માટે ઝટકો: PAK પૂર્વ રાજદૂત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments