યુવાનો મુદ્દે CMનો સંવાદ! બિનસચિવાલય પરીક્ષા મુદ્દે CMએ કર્યો ખુલાસો, જુઓ VIDEO

I fulfilled the promise of fair probe in Bin sachivalay exam irregularities: CM Rupani

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે સોશિયલ મીડિયા થકી યુવાનો સાથે સંવાદ કર્યો. યુવાનોની સમસ્યા અને રોજગારી મુદ્દે મુખ્યપ્રધાને વાત કરી. મુખ્યપ્રધાને કહ્યું કે હવે સરકારી પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેની તકેદારી રખાશે. રાજ્ય સરકારે સંખ્યાબંધ યુવાનોને રોજગારી આપી હોવાનો મુખ્યપ્રધાને દાવો કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ક્રિકેટમાંથી નિવૃતી બાદ યુવરાજસિંહનો મોટો ખુલાસો, વિચાર્યુ ન હતું કે ટીમમાંથી ડ્રોપ થઈ જઈશ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દારૂના નશામાં આવેલા મિત્રોએ જ કરી મિત્રની હત્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments