દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી દીધી

I thank people of Delhi for reposing their faith in AAP for the third time:AAP chief Arvind Kejriwal

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી ફરી એક વાર બહુમતી સાથે જીતી ગઈ છે. દિલ્હીમાં આપને જીત મળ્યા પછી મુખ્યમંત્રી કેજરીવાલે કાર્યકર્તાઓ અને મીડિયાને સંબોધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું- દિલ્હીવાળાઓ I LOVE You. તમે કમાલ કરી દીધી. દિલ્હીની જનતાએ એક નવા રાજકારણને જન્મ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે પરિવારજનો અને આપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે હનુમાનજીનો પણ આભાર માન્યો હતો. નોંધનીય છે કે, કાર્યકર્તાઓને સંબોધ્યા પછી અરવિંદ કેજરીવાલ રોડ શો કરીને હનુમાનજીના મંદિર દર્શન કરવા જવાના છે.

READ  'ગુજરાતની પહેલી મેટ્રો' વડાપ્રધાન મોદીએ મૂકબધિર બાળકોની સાથે માણી અમદાવાદ મેટ્રો ફેઝ-1ની રાઈડ

આ પણ વાંચોઃ Delhi Election Result: શું આ 10 દમદાર મુદાના લીધે કેજરીવાલે દિલ્હીમાં જીત મેળવી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments