વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરની રજુઆત, તેમના પર થયો હતો હુમલાનો પ્રયાસ

I was attacked by unknown when i was on my way to Gandhinagar Congress Geniben thakor

આજે વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરે રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો. તેઓ પોતાના મત વિસ્તારથી ગાંધીનગર આવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. વિધાનસભા ગૃહમાં સમગ્ર બનાવની જાણ કરાઈ. તેઓએ એસપીને ફોન કર્યા પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નહીં. આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અધ્યક્ષે સરકારને સૂચન કર્યું કે, કોઈ પણ ધારાસભ્ય સાથે આવું થવું ન જોઈએ. અધિકારીઓને જો કોઈ ફોન મિસ થઈ જાય તો સામેથી જવાબ આપવો.

READ  કૉંગ્રેસના નેતાઓએ ગાંધી, નહેરૂ, સરદારનું પહેલા કરી નાખ્યું અપમાન, ભાન થતા જ ભૂલ સુધારી!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

 

FB Comments