એવું તો શું થયું કે ઈન્ડિયન એરફોર્સના વિમાને શહેરના રહેણાંક વિસ્તારમાં જ બૉમ્બ વરસાવી દીધા!

ભારતીય વાયુ સેનાના એક જેટ વિમાનની સાથે પક્ષીની ટક્કર થઈ હતી અને તેના લીધે અંબાલાના રહેણાક વિસ્તારોમાં બૉમ્બ ફેંકવાની ફરજ પડી હતી. ભારતીય વાયુ સેના(Indian Air Force)ના આ વિમાનની સાથે અભ્યાસ માટે નાના મોટા બૉમ્બ હતા તેને પણ ફેંકવાની ફરજ પાયલટને પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  યુદ્ધ સિવાય ભારતે પાકિસ્તાનની આર્થિક મોરચે કમર તોડી, બજારોમાં ભાવ સાંભળીને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે ભારતીય વાયુ સેનાના વિમાનની સાથે પક્ષીની અથડામણ થઈ ત્યારે તેના એન્જિનને અસર થઈ હતી. પાયલટે સુરક્ષિત વિમાનને ઉતારવા અને તેના પર કાબૂ મેળવવા માટે બૉમ્બ ફેંકવાની ફરજ પડી. પાયલટે બહાદૂરીપૂર્વક આ કામ પુરું પાડ્યું અને આ બૉમ્બ તેમજ વિમાનની પાંખની નીચે જે સામાન હતો તેના લીધે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ હોય તેવા સમાચાર મળી રહ્યાં નથી.

READ  અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, બોલીવુડ આ ફિલ્મોમાં કર્યું છે સ્ટંટ નિર્દેશનનું કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  VIDEO: કમાન્ડો કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

આ વિમાને જે રીતે સામાન ફેંક્યો તેના લીધે એરફોર્સની ટીમને તરત જ ફાયરબિગ્રેડ બોલાવવી પડી હતી. બાદમાં સુરક્ષા ખાતર રહેણાક વિસ્તારમાં અભિયાન પણ એરફોર્સના અધિકારીઓએ ચલાવ્યું હતું. વિમાનના પાયલટની સુઝબૂઝના લીધે કોઈ પણ મોટી દૂર્ઘટના થઈ નથી.

READ  અમદાવાદમાં એક દુકાનદારે હેલ્થ અધિકારી પર ઉકાળેલું તેલ ફેંક્યું

 

Opposition alleges corruption in Tablet distribution by govt, Education minister demands apology

FB Comments