VIDEO: બાલાકોટ એર સ્ટ્રાઈકનો સામે આવ્યો વીડિયો, વાયુસેનાએ જાહેર કર્યો વીડિયો

ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયુસેનાએ જાહેર કર્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં આતંકી કેમ્પોનો એરફોર્સે સફાયો કર્યો હતો. પુલવામા કરવામાં આવેલા આતંકી હુમલાનો જવાબ આપવા એર સ્ટ્રાઈક કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદીઓને બિસ્માર રોડથી 15 દિવસમાં મળશે છૂટકારો, AUDAના ચીફ ઓફિસરે આપી ખાતરી,જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ માલ મિલકત કે વાહન અંગેના સોદા કરવામાં સાવધાની રાખવી

 

FB Comments