PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO

ભારત દ્વારા પાકિસ્તાન પર પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને ત્યારબાદ એર સ્ટ્રાઈક. એર સ્ટ્રાઈક વખતે વિંગ કમાન્ડર અભિનંદન ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સરહદમાં પહોંચી ગયા હતા અને ત્યાની આર્મીએ તેની ધરપકડ કરી હતી. પાકિસ્તાની આર્મી દ્વારા ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનની બહાદૂરી બદલ તેમનું વીર ચક્રથી સન્માન કરવામાં આવશે. આવતીકાલે જ્યારે સ્વતંત્રા દિવસ છે ત્યારે દિલ્હી ખાતે તેમનું સન્માન કરાશે. વીર ચક્ર ત્રીજા ક્રમનું સૌથી મોટું સન્માન છે. વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું લડાકૂ વિમાન F-16ને તોડી પાડ્યું હતું.

READ  હાફિઝ સઈદ કેવી રીતે કોલેજના પ્રોફેસરથી બન્યો ખતરનાક આતંકવાદી! જાણો સંપૂર્ણ કહાની

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાટણમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, લૂંટના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  લેપટોપને વધારે સમય સ્લીપ મોડમાં રાખતાં હોય તો થઈ જાઓ સાવધાન!

 

[yop_poll id=”1″]

FB Comments