ગુજરાતના આ શહેરની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

Ibrahim Bawani Covid care hospital failed to follow guidelines given by govt, Vadodara
તસ્વીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં કોરોના વાઈરસની સારવાર માટે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આવી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરાની ઈબ્રાહીમ બાવાની કોવિડ કેર હોસ્પિટલમાં સફાઈનો ભારે અભાવ જોવા મળ્યો છે. રજા આપી દીધા બાદ જે પણ પોઝિટિવ દર્દીઓનો નકામો સામાન છે તે તેમનો તેમ રઝળી રહ્યો છે. આમ કોઈ જ તકેદારી રાખવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશમાં 28 દિવસથી 16 જિલ્લામાં 1 પણ કોરોના પોઝિટિવ કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય

આ પણ વાંચો :  રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments