વિશ્વ કપમાં બદલાશે પરંપરા? ફાઈનલ મેચમાં જીતનારી ટીમને આ ભારતીય દિગ્ગજ ખેલાડીના હાથે મળી શકે છે ‘ટ્રોફી’

પોતાની પરંપરા તોડીને વૈશ્વિક સંસ્થા ICCના પ્રમુખની જગ્યાએ કોઈ પૂર્વ દિગ્ગજ ખેલાડીને વિશ્વ કપ ટ્રોફી પ્રદાન કરવા માટે આમંત્રિત કરી શકે છે. વર્તમાન પરંપરા મુજબ લોર્ડસમાં 14 જુલાઈએ રમાનારી ફાઈનલ મેચમાં વિજેતાને હાલના ચેરમેન શશાંક મનોહરને ટ્રોફી આપવી જોઈએ પણ જો ભારતના દિગ્ગજ બેટસમેન સચિન તેંડુલકર કે વિશ્વ કપ 2015ના વિજેતા કેપ્ટન માઈકલ ક્લાર્ક ટ્રોફી પ્રદાન કરે તો કોઈને પણ પરેશાન થવાની જરૂર નથી.

ICCને યુનિસેફ સાથે કરાર છે અને તેંડુલકર યુનિસેફના સદભાવના દુત છે. ત્યારે એવી સંભાવના છે કે બ્રિટિશ શાહી પરિવારના કોઈ સભ્યને ટ્રોફી પ્રદાન કરવા માટે બોલાવવામાં આવે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2015ના વિશ્વ કપમાં પરંપરા તોડીને ICCના તત્કાલીન અધ્યક્ષ મુસ્તફા કમાલની જગ્યાએ તત્કાલીન ચેરમેન એન.શ્રીનિવાસને ટ્રોફી પ્રદાન કરી હતી. જેની પર ખુબ ચર્ચાઓ થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: શહીદ મેજરની અંતિમ યાત્રામાં જૂતા પહેરી પહોંચેલા મંત્રીઓ પર સ્થાનિકો ગુસ્સે ભરાયા, જૂતા ઉતાર્યા પછી પણ એક મંત્રી હસતા રહ્યાં

તેની પર પણ ચર્ચાઓ થઈ હતી કે શું કોઈ દિગ્ગજ ક્રિકેટર ટ્રોફી પ્રદાન કરી શકે છે, કારણ કે બકિંગમ પેલેસમાંથી પુષ્ટિ મળવામાં થોડો સમય લાગશે પણ માહિતી મુજબ ICCએ બકિંગમ પેલેસમાં નિમંત્રણ મોકલ્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  દેશના આ રાજ્યમાં 152 વર્ષથી અમલમાં છે પોર્ટુગલ સિવિલ કોડ

આ પણ વાંચો: રાજયમાં એન્જિનિયરિંગ સહિત પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થવાને આરે, કોલેજોને બચાવવા માટે સરકાર સફાળી જાગી, જુઓ VIDEO

 

મુસ્તફા કમાલને 2015માં એટલા માટે ટ્રોફી પ્રદાન કરવાના સન્માનથી વંચિત રાખવામાં આવ્યા હતા કારણ કે તેમને ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશની ભારતના હાથે હાર માટે ખોટા એમ્પારિંગ માટે જવાબદાર ગણાવ્યા હતા અને અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ.

READ  કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું 'કેમ છો ?' તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ

[yop_poll id=”1″]

 

UPDATE : In Gujarat, Total 63 tested positive for coronavirus till the date | Tv9

FB Comments