ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતીય ખેલાડીઓને લઈને કરી એવી ભવિષ્યવાણી કે ચાહકોનુ દિલ તૂટી જશે!

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતીય ટીમની જીતવાની આશા રાખી શકે છે. પરંતુ તે ડેવિડ વોર્નર, રશીદ ખાન અને જોફરા આર્ચરના પ્રદર્શન પર ખાસ નજર રાખશે જેમનામાં રમતના વલણને બદલવાની ક્ષમતા રહેલી છે. સ્ટાર સ્પોર્ટસપરથી કોમેન્ટ્રી ક્ષેત્રમાં પ્રવેશ કરતા તેંડુલકરએ કહ્યું, “મને લાગે છે કે આ ટુર્નામેન્ટમાં ઉલટફેર કરવામાં રશીદ નિર્ણાયક સાબિત થશે.”


તેંડુલકર ઇચ્છે છે કે રશિદ બેટ્સમેનોને ડીપ મિડ-વિકેટ ફિલ્ડમાંથી પડકારે. તેમણે એમ પણ કહ્યું હતું કે IPL દરમિયાન વોર્નરનુ અદભૂત ફોર્મ તેના શ્રેષ્ઠ દેખાવ માટે નિર્ણાયક બનશે.ઇંગ્લેન્ડના બોલરોએ પણ સારુ પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને હારવા પર મજબુર કરી દિધુ હતુ. પ્રથમ વખત વિશ્વ કપ રમતા જોફરા આર્ચરે 3 વિકેટ લીધી છે.

READ  પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ! પોલીસની હાજરીમાં ગટગટાવ્યું એસિડ, જુઓ VIDEO

આ પણ વાંચો: વિરાટ એન્ડ કંપનીના કારણે સલમાન ખાનની ફિલ્મનું Opening Collection થઈ શકે છે ફ્લોપ? જાણો બંન્ને વચ્ચેનું Connection


IPLમાં પોતાની ફિટનેસ સાબિત કરનાર વોર્નર હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે માનવામાં આવે છે. ટીમમાં ઍરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલ હોવા છતાં ઓસ્ટ્રેલિયાને વિશ્વ કપમાં વોર્નર પાસેથી IPLમાં કરેલા પ્રદર્શન જેવી અપેક્ષા રહેશે.

READ  આટલા કરોડ રૂપિયાની સંપતિની સાથે સતત આઠમી વખત સૌથી અમીર ભારતીય બન્યા મુકેશ અંબાણી

 

રશીદ ખાન હાલમાં વનડે રેન્કિંગમાં 3 નંબરના બોલર છે. તેઓ બે વર્ષથી સતત સારા ફોર્મમાં છે અને વર્લ્ડ ક્રિકેટમાં અફઘાનિસ્તાન દ્વારા પ્રાપ્ત થયેલી સફળતા પાછળની મુખ્ય કડી સાબીત થયા છે. તેમની રન રોકવાની અને વિકેટ લેવાની ક્ષમતા રશીદને ખતરનાક ખેલાડી બનાવે છે. વિશ્વ કપમાં રશીદ ખાન ચોક્કસપણે ઘણા બેટ્સમેનને હેરાન કરશે. IPLની 12 મી આવૃત્તિમાં રશીદે પણ સારો દેખાવ કર્યો છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેમણે 15 મેચમાં 17 વિકેટ લીધી છે.

READ  BIG BREAKING: ભારતને 2 વિશ્વ કપ જીતાડનારા યુવરાજ સિંહે ક્રિકેટને કરી દીધું અલવિદા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

FB Comments