Women’s T20 World Cup: સેમીફાઈનલમાં પહોંચનારી ભારત પ્રથમ ટીમ, ન્યૂઝીલેન્ડને 3 રનથી હરાવ્યું

icc t20 world cup 2020 india beats new zealand to enter semifinals T20 World Cup semifinal ma pochnari India pratham team NZ ne 3 run thi haravyu

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC T20 વિશ્વ કપ 2020ની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મેલબોર્નમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને રોમાંચક મુકાબલામાં 3 રનથી હરાવ્યું. ભારતના બોલરે ન્યૂઝીલેન્ડને 134 રનના લક્ષ્યને હાંસિલ કરવા દીધો નહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  યુવરાજ સિંહના 6 બોલમાં 6 સિક્સર ભુલ્યા તો નથી.. જુઓ આ યાદગાર VIDEO

ઓપનર શેફાલી વર્માની શાનદાર ઈનિંગને લીધે ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 133 રન બનાવ્યા હતા. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શેફાલી વર્માએ 34 બોલમાં 46 રન બનાવ્યા. તે સિવાય તાનિયા ભાટિયાએ 25 બોલમાં 23 રન બનાવ્યા. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી રોજમેરી માઈર અને એમિલા કેરે 2-2, જ્યારે કેપ્ટન સોફી ડિવાઈન, લેઘ કેસ્પારેક અને લિયા તાહુહએ 1-1 વિકેટ લીધી હતી.

READ  આ ટીમો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં આઉટ થઈ અને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ

 

Oops, something went wrong.
FB Comments