2020નો T-20 વર્લ્ડ કપનું ઓસ્ટ્રેલિયામાં આયોજન, આ તારીખથી શરૂ થશે, જુઓ Time-Table

T-20 World Cup 2020નું Full Schedule જાહેર થઈ ગયું છે. 2020નો T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં આયોજન થવાનો છે. અને તેની મેજબાની પણ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે. તો બીજી તરફ શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછા રેન્કિંગના કારણે સીધી ક્વૉલિફાઈ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેથી આ બંને ટીમોએ સુપર-12માં જગ્યા બનાવવા ગ્રૂપ સ્ટેજમાં મેચ જીતવા પડશે.

READ  ઓસ્ટ્રેેલિયા સામે ચાલ્યો ધોનીનો સિક્સર જાદુ, પહેલી વન ડેમાં ભારતનો 6 વિકેટે વિજય, સીરીઝમાં 1-0 ની લીડ મેળવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ વિશ્વ કપમાં એમ્પાયરિંગ કરી રહેલા કુમાર ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવ્યા, Memes થયા વાયરલ

જે ટીમને T-20માં સીધુ ક્વૉલિફાઈ થવાની તક મળી છે તેમાં….ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમ સામેલ છે. તો મહત્વની વાત એ છે કે, જે દેશમાં મેચનું આયોજન થઈ રહ્યું છે તેની ટીમ સીધી ક્વૉલિફાઈ થઈ શકે છે. જ્યારે બાકીની ટીમને તેના રેન્ક અને ક્લોલિફાયરમાં જીતને આઘારે વર્લ્ડ કપમાં સ્થાન મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આંગણીયા પેઢીના કર્મચારીને રોકી કરી લાખોની લૂંટ, જુઓ VIDEO

T-20 World Cup 2020ની શરૂઆત 18 ઓક્ટોબરથી થવાની છે. આશરે એક મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં આ જંગ જામશે. તો ફાઈનલ મેચ મેલબર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 15 નવેમ્બરના દિવસે રમાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

T20 World Cup 2020નું સંપૂર્ણ ટાઈમ-ટેબલ

FB Comments