Ind vs Aus Women’s T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ ફરી પોતાના નામે કર્યો વિશ્વ કપ, ભારતીય ટીમ ઓલઆઉટ

ICC Women's T20WorldCup final at Melbourne: Australia win by 85 runs.

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ICC મહિલા ટી-20 વિશ્વ કપ 2020ની ફાઈનલ મેચ રમાઈ, જેમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની શાનદાર જીત થઈ છે અને ફરી એક વખત ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ પોતાના નામે કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2 રન પર જ ઈંગ્લેન્ડની અડધી ટીમ થઈ ગઈ આઉટ, આ ખેલાડીએ તો અંગ્રેજોની બેન્ડ વગાડી દીધી!

ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો પણ ભારતીય ટીમ 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઓસ્ટ્રેલિયાની ટીમના બંને ઓપનર બેથ મૂનીએ (અણનમ 78 રન) અને એલીસા હિલીએ (75 રન) પ્રથમ વિકેટ માટે 11.4 ઓવરમાં 115 રનની ભાગીદારી કરી તોફાની શરૂઆત કરી. હિલીએ 39 બોલમાં 7 ફોર અને 5 સિક્સરની મદદથી પોતાના કરિયરની 12મી અડધી સદી ફટકારી હતી.

READ  કોરોના: દેશમાં 49,401 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 1,694 લોકોના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments