જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે

ICMR Issues Advisory On Use Of CBNAAT For Coronavirus Testing
તસ્વીર પ્રતિકાત્મક છે.

દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે.  જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ કરાવી રહી છે તેનું રિઝલ્ટ આવતા 24 કલાક જેટલો સમય લાગે છે. જો કે આઈસીએમઆર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. જો સરકાર ઈચ્છશે તો આ નવી પદ્ધતિથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ICMRએ ખાનગી લેબને મંજૂરી પણ આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Increased fertilizers prices worsened Banaskantha farmers' condition- Tv9

આ પણ વાંચો :   ભરૂચના ફૂરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા પહોંચ્યાનો VIDEO વાઈરલ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments