જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો

Amazon Alexa_TV9
Amazon Alexa_TV9

તાજેતરમાં એક ડિવાઇઝ બજારમાં આવ્યું છે. જેનામાં ભારતીય ભાષામાં વિવાદાસ્પદ શબ્દોને બંધ કરવામાં આવ્યા છે.

હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એમેઝોન ALEXA ને કમાન્ડ આપવામાં આવી રહ્યો છે. જે પછી તેના દ્વારા એક હિન્દી કમાન્ડને બીપ કરવામાં આવ્યું છે.

આ એક હિન્દી મૂવી સોન્ગ માટેનો કમાન્ડ આપવામાં આવ્યો જે શબ્દને ખોટું ઘણી રહ્યું છે. એમેઝોન હિન્દી ભાષામાં ઘણાં શબ્દો સમજતું ન હોવાથી આ પ્રક્રિયા થઇ રહ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

READ  Facebookએ ક્રિપ્ટોકરન્સી પ્લાન રજૂ કર્યો, Uber સહિત 28 કંપનીઓ હશે પાર્ટનર

આ પણ વાંચોઅંદમાનના સેન્ટિનેલ ટાપુ પર મરનારને નવી દુનિચા શોધવાનું નહીં પરંતુ મિશનરીનું પાગલપન સવાર હતું અમેરિકન જોન ચાઉ પર

જો કે ઘણાં વોઇસ કમાન્ડ પર આ પ્રકારની મુશ્કેલી જોવા મળે છે. જેમકે ગૂગલ આસિટન્ટ અને આઇફોનના સિરી પણ આ પ્રકારના કમાન્ડ લેતું નથી.

[yop_poll id=”71″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Preparations underway at Kevadiya Dam in Narmada, ahead of PM Modi's visit | Tv9

 

FB Comments