PM મોદીએ અપીલ કરી કહ્યું કે મારું સન્માન નહીં, ગરીબ પરિવારની મદદ કરો

if-you-want-to-respect-me-then-take-the-responsibility-of-a-poor-family-in-this-corona-virus-crisis-said-pm-modi-PM Modi ae Sanman ni vaat nakari khyu ke garib parivar ni madad kro 

કોરોના વાઈરસની સામે દેશ લડાઈ લડી રહ્યો છે.  દેશમાંથી કેટલાંક લોકો પીએમ મોદીના પણ સન્માનની વાત કરી હતા. આ અંગે 5 મિનિટ સુધી પીએમ મોદીના સન્માનમાં ઉભા રહેવાની વાત પણ થઈ હતી. જો કે પીએમ મોદીએ કહ્યું કે મારા સન્માનમાં ઉભા રહેવાની કોઈ જરૂર નથી. મારું સન્માન કરવા ઈચ્છતા હોય તો કોરોના સંકટ સુધી કોઈપણ ગરીબ પરિવારની મદદ કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?

આ પણ વાંચો :  અમદાવાદ: VHP દ્વારા હનુમાન જયંતી પર દૂધપાક-પુરી, દરરોજ 3000 લોકો માટે કરે છે ભોજનની વ્યવસ્થા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments