WhatsApp, Facebook અને ડેટિંગ એપથી પણ વધારે જરૂરી છે આ એપ! જો તમારી પાસે નથી આ એપ તો તરત જ ડાઉનલોડ કરો! જુઓ VIDEO

આપના જીવનમાં એકવાર એવો સમય જરૂરથી આવ્યો હશે જ્યારે તમારા પરિવારમાં કે કોઈ મિત્રને બ્લડની જરૂર પડી હોય. આવા સમયે લોકો બ્લડ બેંકમાંથી બ્લડની જરૂરિયાત પૂરી કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે બ્લડ બેંકમાં પણ આપની જરૂરિયાત મુજબના બ્લડગૃપનું બ્લડ ઉપલબ્ધ ન હોય. આવા સમયે દર્દીના જીવન અને મૃત્યુનો સવાલ ઉભો થાય છે. “ફ્રેન્ડસ 2 સપોર્ટ” એક સંસ્થા છે જે સ્વૈચ્છિક રક્ત દાતાઓ અને લોહીની જરૂરિયાતવાળા લોકોને ઈન્ટરનેટના માધ્યમથી એક મંચ પર લાવે છે. આ સંસ્થા રક્તદાન કરવા તૈયાર હોય તેવા દાતાઓની શોધ કરી આપે છે અને જરૂરિયાતવાળા લોકોને સમયસર બ્લડ પૂરૂ પાડે છે.

READ  નકલી દવાથી રહો સાવધાન! મેડિકલ સ્ટોરમાંથી થઈ રહ્યું છે દવાનું વેચાણ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે? અંતિમ સમયમાં કેવી હશે માણસની હાલત? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: મા કાર્ડને લઈ SVP હોસ્પિટલમાં વધુ એક વિવાદ, ડિસ્ચાર્જ માટે 30 હજાર ભરવા જણાવાયું

 

FB Comments