જો તમને વાહન ચલાવવાની સાથે ફોન પર વાત કરવાની ટેવ હોય તો આ ખબર તમારા માટે છે!

જો તમે વાહન ચલાવવાની સાથે ફોન પર વાત કરવાની આદત ધરાવતા હોય તો ચેતી જજો કારણ કે મહેસાણામાં આરટીઓ વિભાગે કાર્યવાહી કરીને બે વ્યક્તિના લાઈસન્સ કેન્સલ કરી દીધા છે. આમ આરટીઓ કે ટ્રાફિક પોલીસ તમારી પર પણ કાર્યવાહી કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો તમે 10 કલાક સુધી મોબાઈલ પર કરો છો આ કામ તો થઈ શકો છો બહેરા!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  રાજકોટના હેલ્થ વિભાગના અધિકારીઓએ રેડ કરીને લીચીના અખાદ્ય જથ્થાને કર્યો નષ્ટ

FB Comments