ઈલિયાનાને એક એવી છે બીમારી, તેના વિશે જાણીને તમે પણ કહેશો ‘ના હોય’

બોલિવુડ એકટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ તેના એક ટવીટને લઇ ચર્ચામાં છે. ઈલિયાનાએ ટવીટર પર ટવીટ કરી લખ્યું છે કે, “તે ઊંઘમાં ચાલે છે, જેના કારણે તેના પગમાં ઈજાના નિશાન પડી જાય છે”

https://twitter.com/Ileana_Official/status/1172727205064916995?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈલિયાના સવારે ઉઠે છે ત્યારે તેના પગમાં સોજા હોય છે. જેના પરથી તે માની રહી છે તેને ઊંઘમાં ચાલવાની બીમારી છે. આ વાતને લઈ ઈલિયાના ટેન્શનમાં છે.

READ  ઐતિહાસિક કહાનીઓ પર આધારિત વેબ સિરિઝ 'મહારાજા છત્રસાલ' નો ફર્સ્ટ લુક આવ્યો સામે

આ પણ વાંચો :અજબ કિસ્સો! જાણો સરકારી ઓફિસમાં લોકો ‘મુર્ગા’ બનીને કેમ બેસી ગયા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈલિયાનાની આ પોસ્ટને લઇ ફેન્સની ચિંતા વધી ગઈ છે. લોકોએ તેને રૂમમાં એક વીડિયો કેમેરા લગાવવાની સલાહ આપી છે.

 

READ  PM નરેન્દ્ર મોદી પર આ અભિનેતા બનાવશે ભોજપૂરી ફિલ્મ
Oops, something went wrong.
FB Comments