ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે ભાજપે કરી આ સ્પષ્ટતા, જુઓ VIDEO

BJP Gujarat President Jitu Vaghani On Ketan Inamdar Resignation

વડોદરાના સાવલી વિધાનસભાના ધારાસભ્યે રાજીનામાનું આપ્યું તો ભાજપના નેતાઓએ ધડાધડ સ્પષ્ટતા કરવા માંડી છે.  ભાજપ આ ઘટનાને પોતાના અંદરનો મામલો ગણાવી રહી છે. વિપક્ષ આ બાબતે વિરોધ કરી રહી છે કે જ્યારે એક ધારાસભ્યના જ કામ ન થતાં હોય તો સામાન્ય માણસનું શું? જો કે આ બધાની વચ્ચે મામલો થાળે પડતો હોય એવું લાગી રહ્યું છે.  ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી કે તેઓ કેતન ઈનામદાર સાથે મળવાના છે. જો કે પીએફના નાણાની વાત મામલે આ રાજીનામું આપ્યું હોય તેવું ખૂલી રહ્યું છે. જીતુ વાઘાણીએ કહ્યું કે તેઓેએ કેતન ઈનામદાર સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે સાવલીનો વિકાસ થાય તે માટે ભાજપ ચિંતિત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાહનો, લોકોની પરવા કર્યા વગર મોર રસ્તા વચ્ચે કળા કરીને નાચ્યો, જુઓ VIDEO

આ પણ વાંચો :   શું કેતન ઈનામદારનું રાજીનામું ભાજપમાં ભંગાણની શરૂઆત છે? આ નેતાઓ પણ પરેશાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments