ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપ તરફથી પેટાચૂંટણીને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે

kamalam

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે આજે ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપ તરફથી પેટાચૂંટણીને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે. કમલમ્ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અગત્યની જાહેરાત કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પુલવામા આતંકી હુમલા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતાં ? જાણો કૉંગ્રેસના એક-એક આરોપનો જવાબ આપતી હકીકત

 

આ પણ વાંચોઃ દેશભરમાં સતત 7 દિવસ બેંક બંધ રહેશે, સોશિયલ મીડિયામાં વાઈરલ આ મેસેજ સાચો છે કે, ખોટો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે બાદમાં મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક પણ યોજાવાની છે. જેમાં પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગી શકે છે.

READ  સલમાન ખાનની 'ભારત' ફિલ્મે આ ગામના ખેડૂતોને એક જ રાતમાં બનાવી દીધા લાખોપતિ, જાણો કેવી રીતે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments