AAPની મુખ્ય બેઠક આજે, આ દિવસે શપથ ગ્રહણ કરી શકે છે અરવિંદ કેજરીવાલ

important meeting of aap today arvind kejriwal may take oath for third time on this day aap ni mukhya bethak aaje aa divas e shapath grahan kari shake che arvind kejriwal

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે પોતાના ઘર પર પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જણાવ્યું કે બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ શકે છે. AAPના નેતાઓનું કહેવું છે કે પાર્ટી મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ સમારોહ માટે બે તારીખો 14 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરી પર વિચાર કરી રહી છે.

to shu aa 19 mudda na lidhe kejriwal ni party ae jeet melvi know results of delhi elections 2020

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  યૂરોપ જેવા હશે દેશની રાજધાનીના રસ્તાઓ, CM અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

મળતી માહિતી મુજબ શપથગ્રહણ સમારોહ સ્થળ માટે રામલીલા મેદાન પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને ભવ્ય કાર્યક્રમની યોજના છે. ઉલ્લેખનીય છે કે AAP નેતાએ સ્પષ્ટ કર્યુ છે કે શપથગ્રહણ સમારોહ માટે અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. તેમને જણાવ્યું કે પાર્ટી ધારાસભ્ય દળના નેતાને પસંદ કર્યા પછી ઉપરાજ્યપાલ અનિલ બૈજલને તેની જાણકારી આપવામાં આવશે, ત્યારબાદ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

READ  ત્રિપલ તલાક કાયદોનો પહેલો કેસ, પતિએ વોટ્સએપ પર આપ્યા છૂટાછેડા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીની 70 વિધાનસભા સીટ પર AAPએ 62 સીટ પર જીત મેળવી છે. AAPની આ શાનદાર જીત પર વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, ઓડિશા મુખ્યપ્રધાન નવીન પટનાયક સહિત ઘણા નેતાઓએ કેજરીવાલને શુભેચ્છાઓ આપી હતી. ત્યારે ભાજપે 8 સીટ પર જીત મેળવી છે.

READ  VIDEO: રાજકોટમાં અશ્વ યુદ્ધ ! અશ્વ શૉ દરમિયાન બે અશ્વો બાખડ્યા, મેદાનમાં મચી ગઈ અફરાતફરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની સરકાર, જાણો ક્યાં દિગ્ગજ નેતાઓને મળી જીત?

 

Coronavirus : Special flights to drop British nationals who stranded in India | Tv9

FB Comments