VIDEO: દિલ્હીમાં આજે સાંજે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક, ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહત્વના નિર્ણય લેવાઈ શકે

Somnath

 

આજે સાંજે 7 વાગ્યે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાશે. વડાપ્રધાન મોદી સિવાય ગૃહમંત્રી અમિતશાહ, ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી અને અન્ય ત્રણ સભ્ય પણ હાજર રહેશે. ત્યારે આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટથી જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Delhi Violence: મોડી રાત્રે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, કોર્ટે આપ્યો આ આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ખરાબ સ્વાસ્થ્યના કારણે આજે બેઠકમાં સામેલ થશે નહીં. ટ્રસ્ટના સભ્યોમાં કેશુભાઈ પટેલ (અધ્યક્ષ), વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, પી.કે.લહેરી, હર્ષવર્ધન નેવતિય અને જે.ડી.પરમાર સામેલ છે.

READ  વડાપ્રધાન મોદીની કેબિનેટમાં 51 મંત્રી છે કરોડપતિ, જાણો કોના કોના નામ છે યાદીમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments