દેશમાં એક જ દિવસમાં કોરોનાના 10 હજાર 521 કેસ નોંધાયા, કુલ આંકડો 2 લાખ 46 હજારને પાર

In a single day, 10 thousand 521 cases of corona were reported in the country, the total figure crossed 2 lakh 46 thousand

દેશમાં કોવિડ-19ના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ભારતમાં 10 હજાર 521 કેસ નોંધાયા. 10 હજારની ઉપર એક જ દિવસનો કેસનો આંકડો પહોંચ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું. આ સાથે ભારતમાં કુલ કેસનો આંકડો 2 લાખ 46 હજાર 622 પર પહોંચ્યો છે. જેમાંથી દેશમાં હાલ 1 લાખ 21 હજાર જેટલા સક્રિય કેસ છે.

READ  ગુજરાતના આ રેલવે સ્ટેશનને જોઈને તમારુ દિલ ખૂશ થઈ જશે, જુઓ PHOTOS
maharashtra-coronavirus-patient-updated-figure-24-hours is 2436 jano maharashtra ma corona na nva ketla case nondhaya tamam vigat
તસ્વીર પ્રતિકાત્મક છે.

દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 5,490 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. આ સાથે દેશમાં કુલ 1 લાખ 18 હજાર 695 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. ગઇકાલે એક જ દિવસમાં 297 દર્દીઓના મૃત્યુ થયા, દેશમાં કુલ મૃત્યુઆંક 6,946 પર પહોંચ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વતન વાપસી છતાં ઘરથી માઇલો દૂર છે અભિનંદન ! કેટલો સમય લાગશે ફરી આકાશમાં ઉડવામાં ? અહીં જાણો હવે શું-શું થશે અભિનંદન સાથે ?


 

FB Comments