રામ મંદિર નિર્માણને સમર્થન આપવા માત્ર 2 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ ડાઉનલોન કરી આ કૉલર ટ્યૂન

A Ram Dhun caller tune to create positive vibes in Ayodhya

A Ram Dhun caller tune to create positive vibes in Ayodhya

હાલના સમયમાં અયોધ્યા વધારે ચર્ચામાં છે. રામ મંદિર બનાવવાના સમર્થનમાં એક બાજુ શિવ સેના અને વિશ્વ હિન્દૂ પરિષદે અયોધ્યામાં કાર્યક્રમો કર્યાં. તો બીજી બાજુ મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યામાં જોવા મળી રહ્યાં છે. તેવામાં ભક્તોએ જય શ્રી રામે મોબાઈલની કૉલર ટ્યૂન બનાવી છે અને લોકોને પણ ડાઉનલોડ કરવાની અપીલ કરી રહ્યાં છે.

A Ram Dhun caller tune to create positive vibes in Ayodhya
A Ram Dhun caller tune to create positive vibes in Ayodhya

આ પણ વાંચો: જાણો કેવી રીતે અંગ્રેજોએ 165 વર્ષ પહેલા અયોધ્યામાં સર્જાયેલા વિવાદને કર્યો હતો શાંત!

માત્ર 2 દિવસમાં જ 10 હજારથી વધુ લોકોએ જય શ્રી રામની કૉલર ટ્યૂન ડાઉનલોડ કરી દીધી છે. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ અભિજીત મિશ્રાએ આ જાણકારી આપી.

આ વીડિયો જુઓ:

મિશ્રાએ કહ્યું કે રામનું નામ સૌથી મોટું છે. મને વિશ્વાસ છે કે જય શ્રી રામ કૉલર ટ્યૂન થકી લોકોમાં ભક્તિભાવ જાગૃત થશે અને તેનાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો રસ્તો તૈયાર થશે.

[yop_poll id=”15″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : Woman shot herself dead over suspected dispute with husband in Odhav- Tv9

FB Comments

TV9 Web Desk3

Read Previous

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી પહોંચવું બન્યું સરળ

Read Next

પહેલી વખતનો ખુલાસો: તમારા પૈસાથી અમીર બન્યા છે Britishers! જાણો છો અંગ્રેજોએ 200 વર્ષમાં ભારતમાંથી કેટલું ધન લૂંટ્યું?

WhatsApp chat