રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો

In last 2 years, Ahmedabad reported highest rape cases in Gujarat Rajya ma 2 years ma balatkar na chokavnara aankada ahmedabad ma sauthi vadhu balatkar na banavo

રાજ્યમાં દીકરીઓની સલામતીના મોટા દાવા થાય છે. પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં રેપના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં રોજ સરેરાશ 4 દીકરીઓ બળાત્કારનો શિકાર બને છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા બે વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ રેપ અને સામૂહિક રેપના 540 કેસ નોંધાયા છે. જે બાદ બીજા ક્રમે સુરતમાં 452 કેસ થયા. ત્યારે રાજકોટમાં 158 અને બનાસકાંઠામાં 15 રેપના કેસ નોંધાયા છે. વડોદરામાં 139 અને કચ્છમાં 128 રેપની ફરિયાદ નોંધાઈ છે. આ પૈકીના કેટલાક કેસમાં તો દુષ્કર્મના આરોપીઓની ધરપકડ થવાની પણ બાકી છે.

READ  સુરતના લીંબાયત વિસ્તારમાં યુવકની છરી મારીને હત્યા, સમગ્ર ઘટનાના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

FB Comments