રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત

In last 24 hours, more 1136 tested positive for coronavirus in Gujarat, 24 died Rajya ma corona na nava 1136 case nodhaya 24 loko na mot

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોનાના આંકડાને લઈ આરોગ્ય વિભાગમાં વિસંગતતા ! રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી અને સ્થાનિક તંત્રની યાદીમાં તફાવત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments