ગુજરાતમાં 24 કલાકમાં 470 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 409 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

In last 24 hours, More 470 tested positive for coronavirus in Gujara

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 470 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 409 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 33 લોકોના મોત થયા છે.  છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદ જિલ્લામાં નોધાયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના નવા 331 કેસ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

Corona cases in the country crossed 2.36 lakh, an increase of 61 thousand cases in a week

આ પણ વાંચો :  કોરોનાની સારવારના નિયમનું કર્યું ઉલ્લંઘન, AMCએ 2 ખાનગી હોસ્પિટલને ફટકાર્યો લાખો રુપિયાનો દંડ

છેલ્લાં 24 કલાકમાં ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ? 

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 470 કેસ નોંધાયા છે. જિલ્લાવાર કોરોના વાઈરસના કેસની વિગત જોવા જઈએ તો અમદાવાદમાં 331 કેસ, સુરતમાં 62 કેસ, વડોદરામાં 32 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, મહેસાણામાં 1 કેસ, ભાવનગરમાં 3 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, રાજકોટમાં 2 કેસ, સાબરકાંઠામાં 5 કેસ, આણંદમાં 4 કેસ, પંચમહાલમાં 3 કેસ, પાટણમાં 3 કેસ, કચ્છમાં 1 કેસ, ખેડામાં 3 કેસ, ભરુચમાં 2 કેસ, વલસાડમાં 2 કેસ, જુનાગઢમાં 1 કેસ, નવસારીમાં 1 કેસ અને અમરેલીમાં 3 કેસ નોંંધાયા છે.

READ  અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોનો વિરોધ, સર્વેની કામગીરી માટે નથી અપાતી સુવિધા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ દર્દીઓની સંખ્યા 5358 પહોંચી 

રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહેલાં દર્દીઓની સંખ્યા વધીને 5358 સુધી પહોંંચી ગઈ છે.  આ એક્ટિવ કેસમાં સરકારી આંકડા મુજબ 64 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5299 દર્દીની તબિયત સ્થિર છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 14373 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસથી કુલ 1313 લોકોના મોત થયા  છે.

READ  Top News Headlines @ 7 PM : 12-05-2017 - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments