ગુજરાતમાં વધી રહ્યું છે કોરોના વાઈરસનું સંક્રમણ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 626 નવા પોઝિટિવ કેસ

In last 24 hours More 626 tested positive for #coronavirus in Gujarat 19 died jano gujarat ma chhela 24 kalak ma ketla nava corona na case nondhaya teni vigat

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં જ કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 626 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 440 કોરોના પોઝિટિવ દર્દી જે સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે કુલ 19 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 3,67,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ પોલીસ-રેડ ક્રોસનું અભિયાન, ઈમરજન્સીમાં લોહી મેળવવા ડાયલ કરો 100 નંબર

આ પણ વાંચો :  જે વસ્તુ માટે ભારત હતું ચીન પર નિર્ભર, હવે એ જ વસ્તુઓ દુનિયાભરના દેશને કરશે નિકાસ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુજરાતમાં એક્ટિવ દર્દીની સંખ્યા 6,947 થઈ 

jano gujarat ma 24 kalak ma ketla case nondhaya teni vigat

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 6,947 થઈ ગઈ છે. આ એક્ટિવ કેસમાં 63 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6884 દર્દીની તબિયત સ્થિર છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 23,248 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે ગુજરાતમાં કુલ મોતનો આંક 1,828 સુધી પહોંચી ગયો છે.

READ  VIDEO: વડનગરમાં હેલ્થ ઓફિસરને કોઈ પણ લક્ષણ ન હોવા છતાં થયો કોરોના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments