મહારાષ્ટ્રમાં ઠાકરે રાજ: કાલે ઉદ્ધવ સરકાર સાબિત કરી શકે છે બહુમત

In Last Act of Maharashtra Drama, Uddhav Thackeray to Face Floor Test Tomorrow

29 નવેમ્બર ઉદ્વવ ઠાકરેનો સીએમ બન્યાનો પ્રથમ દિવસ છે. તેઓએ મહારાષ્ટ્રના સીએમ પદની ખુરશી સંભાળી છે અને અધિકારીઓએ જનતાના વિકાસના કામો કરવા માટે પણ આદેશ આપી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :    મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ CM પદ સંભાળ્યાની સાથે આપ્યો આ મહત્ત્વનો આદેશ

READ  VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એવી જાણકારી મળી રહી છે કે ઉદ્ધવ ઠાકરે સરકાર 30 નવેમ્બરના રોજ વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે. જો કે આ અંગે કોઈ આધિકારીક જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી નથી. આ સિવાય અન્ય તારીખ 3 ડિસેમ્બર પણ ચર્ચામાં છે. આ અંગે સસ્પેન્સ યથાવત રાખવામાં આવ્યું છે. સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે શનિવાર, 30 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે સરકાર બહુમત સાબિત કરી શકે છે. 3 ડિસેમ્બર સુધીમાં બહુમત સાબિત કરવાનો સમય રાજ્યપાલ દ્વારા આપવામાં આવ્યો છે.

READ  કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન? ઉદ્ધવ ઠાકરેને મનાવવામાં લાગ્યા શરદ પવાર, જુઓ VIDEO

 

 

Oops, something went wrong.
FB Comments