કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં રથયાત્રા રદ થઈ શકે: સૂત્ર

In view of Covid-19 pandemic, Rath Yatra in Ahmedabad likely to be cancelled, say sources Corona sankraman vache ahmedabad ma rathyatra rad thai shake- Sutra

અમદાવાદની રથયાત્રાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે રથયાત્રા રદ થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જનતા કર્ફ્યુ વચ્ચે સરકાર રથયાત્રા યોજવા માટે તૈયાર નથી. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા બાદ સરકાર નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરીની રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.

READ  કોહલીનું કારનામું, ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments