મેટ્રો, હેરિટેજ અને સ્માર્ટ સિટીનું બિરૂદ ધરાવનારા અમદાવાદના તળાવોની વિકટ પરિસ્થિતિ

અમદાવાદને મેટ્રો તેમજ હેરિટેજ સિટીનું સ્થાન મળ્યું છે. શહેરની ઊંચી ઈમારતોને જોઈ સ્માર્ટ સિટીનું બિરૂદપણ મળ્યું છે. જોકે પ્રશાસન આ બિરૂદની ગરિમા જાળવવામાં કેટલી પારંગત છે. તેની ચાડી દૂષિત તળાવના આ દ્રશ્યો ખાઈ રહ્યા છે. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા તળાવમાં ગટરનું પાણી મીક્ષ થતું હોવાનો આરોપ, સ્થાનિક કોર્પોરેટરે લગાવ્યો છે. આ દૂષિત પાણીને કારણે રોગચાડાનો ભરડો પણ ફેલાવવાની ભિતી લોકોમાં સેવાઈ રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે તળાવનું શુદ્ધિકરણ થાય તેવી માગ લોકોએ પણ કરી છે.

READ  VIDEO: જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યો કબ્જો

 

આ પણ વાંચોઃ બોલીવુડના અદાકાર અને ફિલ્મમેકર કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ છૂટાછેડાનો કર્યો નિર્ણય

તો આ તરફ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે, વર્ષના અંત સુધીમાં શહેરના 27 તળાવોનું શુદ્ધીકરણ કરવામાં આવશે. જેનું કામ યુદ્ધના ધોરણે કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Gujarat's farmers affected by Maharashtra farmers strike, transportation hit - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments