રાજકોટમાં ભારે વરસાદને કારણે ગરનાળામાં ડૂબી કાર, જુઓ VIDEO

રાજકોટમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા હતા, જેમા લક્ષ્મીનગર ખાતે આવેલું ગરનાળામાં પાણી ભરાયા હતા. લક્ષ્મીનગર ગરનાળુ પાણીમાં જ ગરકાવ થઈ ગયું હતું જેમાં એક માણસ આખો પાણીમાં ઉતરી જાય એટલા પાણી ભરાયા હતા. જેના કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ગરનાળામાં એક કાર પણ ડૂબી હતી. રસ્તો બંધ થવાના કારણે લોકો આ પાણી ઓસરી જાય તેની વાટ જોઈ રહ્યા છે.

READ  અમદાવાદ: ખાડિયા પોલીસ સ્ટેશનના 6 પોલીસ જવાનોને કોરોના, PI, PSI સહિત 28 લોકો ક્વોરન્ટાઈન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નવસારી: ગણદેવીના ભાટ ગામે દરિયામાં 2 યુવાનો ડૂબ્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિદેશીઓને લાગ્યું ગરબાનું ઘેલું! ગરબાના તાલે ઘૂમ્યા વિદેશીઓ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments