VIDEO: લોકડાઉનની સ્થિતીમાં દૂધની માગમાં વધારો, દૂધના ટેન્કરોની લાગી લાંબી લાઈન

Increase in demand of milk during lockdown in Gujarat lockdown ni sthiti ma dhudh ni mag ma vadharo dhudh na tankero ni lagi lambi line

આજે લોકડાઉનનો સાતમો દિવસ છે અને લોકડાઉનની સ્થિતી વચ્ચે રાજ્યમાં દૂધની માગ વધી હોવાની ખબર મળી રહી છે. દૂધની માગ વધતાં ભાટ ગામ સ્થિત અમૂલ ડેરી બહાર દૂધના ટેન્કરોની લાંબી લાઈનો લાગી છે. દૂધના ટેન્કરોની 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. લોકડાઉનની સ્થિતીમાં પહેલા કરતાં 40 ટકા દૂધની માગમાં વધારો થયો છે.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી: આ છે દિલ્હીના સૌથી વૃદ્ધ મતદાતા, મળશે સન્માન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમેરિકા: કોરોનાને લીધે 3 હજારથી વધુ લોકોના મોત, 1 લાખ 64 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ

FB Comments