કેવી દારૂબંધી? ગુજરાતમાં દારૂની પરમિટની સંખ્યા વધી, 5 વર્ષમાં 2644થી વધીને 4078 થઈ

રાજ્યમાં એકતરફ દારૂબંધી મુદ્દે રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ જે આંકડા સામે આવ્યા છે તે મુજબ રાજ્યમાં દારૂની પરમિટની સંખ્યામાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દારૂની પરમિટની સંખ્યા 2644થી વધીને 4078 થઇ છે. રાજ્યમાં હાલ કુલ 58 હોટેલો મારફતે પરમિટવાળો દારૂ વેચાઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા 2013-14માં 2644 અને 2014-15માં 2259 પરમીટ અપાઈ હતી જ્યારે 2015-16માં 2015 અને 2016-17માં 2828 પરમીટ અપાઈ હતી.

READ  Ex Gujarat ADGP's daughter files mental harrassment, dowry complaint - Tv9

આ પણ વાંચો: ચિત્તાના હુમલાથી નાના ભાઈને બચાવવા બહેન તેની પર સૂઈ ગયી, ગંભીર રીતે ઈજા થવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments