માત્ર 5 સ્ટેપ્સમાં મેળવો 2G ઈન્ટરનેટ સ્પીડમાંથી 4G ઈન્ટરનેટ સ્પીડ!

તમારા મોબાઈલ ફોનમાં 4G ઈન્ટરનેટ સ્પીડના ડેટા પ્લાન તો તમે લઈ લીધો પરંતુ તમારામાંથી મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે 4G સ્પીડ મળતી જ નથી.

કસ્ટમર કેર પર ફોન કરો તો પણ કંઈ રીઝલ્ટ નહીં. અને આખરે કંટાળીને તમે 4Gના ભલે પૈસા ખર્ચ્યા હોય પણ 2G જેટલી સ્પીડ મેળવીને જ સંતોષ મેળવી લો છો.

ત્યારે આજે આપણે તમારા મોબાઈલ ફોનમાં માત્ર 5 સ્ટેપ્સમાં જ કેવી રીતે 4Gની સ્પીડ મેળવશો તે જોઈશું. આ સેટિંગ્સ તમે મોટા ભાગના નેટવર્ક પર કરી શકો છો. તો આ સ્ટેપ્સ ફૉલો કરતા પહેલા…

  • તમારા ફોનના સેટિંગ મેન્યૂમાં જાઓ
  • આ સમયે તમારા ફોનનો ડેટા બંધ રાખો
  • સ્ટેપ 1 ફોનના સેટિંગમાં જઈને Celluer Networkમાં જશો તો તે ફોન સેટિંગમાં Moreનો વિકલ્પ દેખાશે. જે સિમ કાર્ડથી 4G ચલાવવું હોય તેને સિલેક્ટ કરો. ત્યારબાદ Access Point Names પર ક્લિક કરો. અને જે સિમકાર્ડમાંથી ડેટા વાપરવાનો હોય તેનું નામ દેખાશે અને તેના પર ક્લિક કરો. જુઓ ફોટો
READ  અમદાવાદ-સુરત 2021 સુધીમાં બની જશે મેટ્રોપોલિટન સિટી, જાણો શું થશે ફાયદો?

 

  • સ્ટેપ 2 તેમાં સેટિંગનું એક લિસ્ટ ખુલશે. તેમાં Server પર ક્લિક કરો. તેના પર કંઈ લખેલું નહીં દેખાય. ત્યાં જ www.google.com લખીને OK કરો. જુઓ ફોટો

 

  • સ્ટેપ 3 હવે નીચે સ્ક્રોલ કરો અને Authentication ટાઈપ પર ક્લિક કરો. અહીં તમને None દેખાશે. તેને PAP કરી દો. જુઓ ફોટો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
  • સ્ટેપ 4 નીચે જઈને તમે APN typeનો વિકલ્પ મળશે, તેમાં Default કરી દો. જુઓ ફોટો
READ  'વાહ ભાઈ વાહ' સમગ્ર દેશ આજે યાદ કરી રહ્યો છે ગાંધીજીને પણ ગાંધી જયંતી પર ગાંધી કુટિર બંધ કરીને અધિકારીઓ કરી રહ્યા છે આરામ

 

આ પણ વાંચો: મળો એ હીરા ઉદ્યોગપતિને જે 3000 નિરાશ્રિત દીકરીઓના કરાવી ચૂક્યા છે લગ્ન

  • સ્ટેપ 5 આ તમામ સેટિંગ્સને ON કર્યા પછી ઉપરની તરફ 3 ડૉટનું નિશાન દેખાશે, તેના પર ક્લિક કરો. અહીં તમને Saveનો વિકલ્પ દેખાશે. એ રીતે સેટિંગ્સ સેવ કરી લો. હવે ચેક કરો. તમારા ફોનની ઈન્ટરનેટ 4G  સ્પીડ પહેલા કરતા વધી ગઈ હશે. જુઓ ફોટો
READ  તાલાલામાં જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રામાં ફાયરિંગનો VIDEO વાઈરલ

 

[yop_poll id=344]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

 

FB Comments