રાજકોટમાં વિરાટની સેનાએ રંગ રાખ્યો, ઓસ્ટ્રેલીયાને 36 રનથી હરાવીને રચ્યો ઈતિહાસ

ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. પહેલી મેચ હાર્યા બાદ આ મેચ પર ભારતે કબ્જો જમાવી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાની સામે 341 રનનો લક્ષ્યાંક ઉભો કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટઃ કારમાં લાગી ભીષણ આગ! જુઓ VIDEO

આ પણ વાંચો :   સુરતના કતારગામમાં રૂપિયા 3.50 કરોડથી વધુના હીરાની ચોરી, 1200 કેટરેટથી વધુના હીરા લઈ ફરાર

ભારતના 341 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાની ટીમ સર કરી શકી નહોતી. ફિંચ અને ડેવિડ વોર્નરની જોડી આ વખતે ઈન્ડિયા સામે ટકી શકી નહોતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 304 રન જ બનાવી શકી હતી. ભારતના બોલર્સની વાત કરીએ તો શમીએ કમાલ કરી દીધો હતો. મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી તો સૈની-કુલદીપે 22વિકેટ ઝડપી હતી.

READ  આજથી 2 દિવસના દાદરાનગર હવેલી અને દમણના પ્રવાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટીમ ઈન્ડિયા બેટસમેનની વાત કરીએ તો શિખર ધવને 96 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 80 રન તો કપ્તાન કોહલીએ 78 રન બનાવ્યા. ભારતના બેટસમેન ટકી રહ્યાં હતા તેના લીધે એક મોટો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાની સામે ઉભો કરી શકવામાં સફળતા મળી હતી. રાજકોટમાં ભારતે ઓસ્ટ્રેલિયાની સામે આ જીત મેળવી છે.

READ  અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગર દ્વારા હુમલામાં હોમગાર્ડ જવાનનું મોત, પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments