VIDEO: બીજી વન-ડે મેચમાં ભારતની ધમાકેદાર જીત, રાજકોટમાં ટીમે કેક કાપી જીતની ઉજવણી કરી

Ind VS Aus 2nd ODI: Team India celebrated their victory over Australia by cutting cake 2nd ODI match ma India ni dhamakedar jit rajkot ma team e cake kapi jit ni ujavani kari

ભારત અને ઓસ્ટ્રેલિયાની સામે ચાલી રહેલી વન-ડે સીરીઝની બીજી વન-ડે મેચમાં ભારતની 36 રનથી ધમાકેદાર જીત થઈ હતી. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે 50 ઓવરમાં 340 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 341 રન ટાર્ગેટ આપ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વકપમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ આ ખેલાડી 2019માં પૂરો કરશે, જાણો કોણે સૌથી વધારે વિશ્વકપમાં છગ્ગા ફટકાર્યા છે!

ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટમાં જીતી શકી નહતી અને ભારતનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે રાજકોટમાં ભારતીય ટીમે જીતની ઉજવણી કરી હતી. ટીમે કેક કાપીને જીતની ઉજવણી કરી. ત્યારે ભારતીય ટીમે સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી તો આવતીકાલે બંને ટીમ વચ્ચે છેલ્લી અને ત્રીજી વન-ડે મેચ બેંગ્લોરમાં રમાશે અને સીરીઝ જીતવા માટે ત્રીજી વન-ડે મેચ બંને ટીમે જીતવી જરૂરી રહેશે. ત્યારે જોવાનું રહેશે કે ત્રીજી વન-ડે મેચમાં કોની જીત થાય છે.

READ  VIDEO: સુરતમાં વેપારી પર ચપ્પુ વડે હુમલો, સારવાર દરમિયાન વેપારીનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments