IND vs AUS: ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ લીધી બેટિંગ, ભારતની ટીમ માટે આ સારા સમાચાર

IND vs AUS toss jiti ne australia e lidhi batting India ni team mate aa sara News

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે બેંગ્લોરમાં ત્રીજી વન-ડે મેચ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન ફિટ છે અને મેચમાં રમી રહ્યા છે.

India vs Australia 3rd odi bengaluru final odi match India ane australia ni vache aaje karo ya maro no mukablo bengaluru ma 1.30 vagye sharu thase match

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે ખુશીના સમાચાર, આ તોફાની ખેલાડી થઈ ગયો ફિટ

આ પહેલા મુંબઈમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટથી જીત મેળવી હતી. જ્યારે રાજકોટમાં ભારતીય ટીમે 36 રનથી ધમાકેદાર જીત મેળવી હતી. ત્યારે બેંગ્લોરની પિચ પર એક વખત ફરી રનનો વરસાદ જોવા મળી શકે છે. ત્યારે જો વાતાવરણની વાત કરવામાં આવે તો વરસાદનું કોઈ જોખમ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments