IND vs NZ 1st ODI: શ્રેયસની સદી, રાહુલની અડધી સદી, ભારતનો સ્કોર 347/4

IND vs NZ 1st ODI shereyas ni sadi rahul ni half sadi India no score 347/4

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ભારતની ટીમ 50 ઓવરમાં 347 રન કર્યા છે. જેમાં શ્રેયસ ઐયરની સદી (103 રન) અને કે.એલ.રાહુલની અડધી સદી (88 રન)નો સમાવેશ થાય છે.

IND vs NZ 1st ODI, IND vs NZ, 1st ODI : पहला शतक जड़ श्रेयस अय्यर आउट, केएल राहुल खेल रहे आतिशी पारी

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હવે અમદાવાદના રિક્ષા ચાલકો પણ બન્યા મોર્ડન, જોવા મળશે નવા અવતારમાં

મેચમાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડી ભારત માટે ઈનિંગની શરૂઆત કરવા માટે ઉતર્યા. આ બંને ખેલાડીઓએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી. આઠમી ઓવરમાં કાલિન ડિ ગ્રેન્ડહોમે ભારતને પ્રથમ ઝટકો આપ્યો. તેની ઓવરમાં પૃથ્વી શો આઉટ થઈ ગયા. પૃથ્વી શો 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.

READ  યુવરાજ સિંહની નિવૃતિના છેલ્લા 24 કલાક પછી ધોની-યુવીનું 'Cold War' ખુલીને સામે આવ્યું ? જાણો યુવીની નિવૃતિના 24 કલાક પછી શું થયું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ મયંક અગ્રવાલ પણ આઉટ થઈ ગયા. તેને નવમી ઓવરમાં ટીમ સાઉદીએ ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ કરાવી દીધા. મયંક અગ્રવાલ 32 રન બનાવી પરત ફર્યા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરે મળીને 102 રનની ભાગીદારી કરી. 29મી ઓવરમાં કેપ્ટન કોહલી 51 રન બનાવી આઉટ થઈ ગયા તો શ્રેયસ ઐયર 107 બોલમાં 103 રન બનાવી કેચ આઉટ થઈ ગયા.

READ  લોર્ડસ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય નથી જીત્યુ ઈંગ્લેન્ડ, પ્રથમ વખત વિશ્વ કપ ફાઈનલમાં ટકરાશે આમને-સામને

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments