IND vs NZ 1st Test: વેલિંગ્ટનની પિચ પર આ ભારતીય બોલર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર પડ્યો ભારે

IND vs NZ 1st test match wellington ni pitch par aa indian bowler new zeland na batsmano par padyo bhare

ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઈશાંત શર્માને છોડીને ભારતીય ટીમના તમામ ખેલાડીનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. ઈશાંત શર્મા જ એક માત્ર એવા બોલર હતા જે ન્યૂઝીલેન્ડના બેટસમેન માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્મા અત્યાર સુધી 3 વિકેટ લઈ ચૂક્યા છે.

india vs new zealand 1st test day 2 wellington ind vs nz 1st test match bija divas e India ne male 5 wickets NZ 51 Runs thi aagal

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Women's T20 World Cup: સેમીફાઈનલમાં પહોંચનારી ભારત પ્રથમ ટીમ, ન્યૂઝીલેન્ડને 3 રનથી હરાવ્યું

ઈશાંત શર્માએ ટોમ લાથમ, ટોમ બ્લંડેલ અને રોસ ટેલરની વિકેટ લીધી છે. રોસ ટેલર પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. જે ઈશાંતના શર્મા કારણે પ્રથમ ઈનિંગમાં અડધીસદી ફટકારવાથી ચૂક્યા હતા. ઈશાંત શર્માની શાનદાર લાઈન લેન્થથી ન્યૂઝીલેન્ડના બેટસમેનને બેટિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઈશાંત શર્માએ 15 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી છે.

READ  આ ક્રિકેટરની સલાહના કારણે વિજય શંકરના બદલે પસંદ કરાયા યુવા બેટસમેન મયંક અગ્રવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈશાંત શર્માએ ટોમ લાથમને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી. ત્યારબદ શર્માએ કેન વિલિયમસન અને ટોમ બ્લંડેલની ભાગીદારીને તોડી, બ્લંડેલને આઉટ કર્યા. ત્યારે ટેલર તેમની અડધસદીથી માત્ર 6 રન દુર હતા અને ઈશાંત શર્માએ તેમની વિકેટ લઈ ભારતને ત્રીજી વિકેટ અપાવી.

READ  ચીન મુદ્દે ભજ્જીનાં એલાનથી મચી ગયો હાહાકાર, વીરૂથી લઈ વિરાટ સુધીનાં બધા પર વધ્યું દબાણ, તો BCCI પડી ગઈ મુસીબતમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: મોત બાદ મુશ્કેલી! નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીથી દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો

 

Oops, something went wrong.
FB Comments