IND vs NZ: પ્રથમ ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત, વિરાટ કોહલીના 45 રન

ind-vs-nz-pratham-t-20-match-ma-india-ni-shandar-jit-virat-kohli-na-45-run

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 5 મેચની ટી-20 સીરીઝની પ્રથમ મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાનમાં રમાઈ રહી છે. જેમાં ભારતની શાનદાર જીત થઈ છે. ટોસ જીતીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા અને ભારતને જીત માટે 204 રનનો લક્ષ્ય આપ્યો હતો

READ  BCCIએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, જાણો કોને કોને મળ્યું ટીમમાં સ્થાન

 

Image

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમને પ્રથમ ઝટકો રોહિત શર્માનો લાગ્યો, તેઓ 7 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ કે.એલ.રાહુલ અને વિરાટ કોહલીએ મળીને બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી છે. ત્યારબાદ વિરાટ કોહલી 45 રન બનાવીને આઉટ થયા હતા.

READ  વિશ્વ કપમાં એમ્પાયરિંગ કરી રહેલા કુમાર ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવ્યા, Memes થયા વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments