IND vs NZ T20 Match: ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી ભારતીય ટીમે 5-0થી સીરીઝ જીતી

IND vs NZ T20 Match NZ ne whitewash kari Indian team e 5-0 thi series jiti

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. તેની સાથે જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ભારતની 7 રનથી જીત થઈ છે.

READ  IND vs SA: હારની હેટ્રિકથી બચવા માટે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે સીરિઝ જીતવી જરૂરી, આવતીકાલે પ્રથમ મેચ

India vs New Zeland Fifth T20 Match, INDvsNZ T-20: जीत का चौका लगाने के बाद अब क्लीनस्वीप की बारी, टीम इंडिया की है फुल तैयारी

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments